કેન્દ્રીય અંદાજપત્ર 2025-26: વિકસિત ભારતનું સ્વપ્ન
ભારતીય જનતાપક્ષના નેતૃત્ત્વ હેઠળ નાણામંત્રી ડૉ. નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારનું આઠમી વખત વર્ષ ૨૦૨૫-૨૬ માટે અંદાજપત્ર રજૂ કર્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું અંદાજપત્ર ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યની પ્રતિબદ્ધતા સાથે આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટેનું તેમજ પહેલી વખત મધ્યમવર્ગને ખરેખર ‘ગુડ ફીલ’ કરાવનાર અંદાજપત્ર કહી શકાય. કેન્દ્ર સરકારે પ્રસ્તુત અંદાજપત્રમાં કૃષિ, ઉર્જા, ઉદ્યોગ, શહેર, વિત્તિય માળખાકીય … Continue reading કેન્દ્રીય અંદાજપત્ર 2025-26: વિકસિત ભારતનું સ્વપ્ન